વાંકાનેર તાલુકામાં 2025 માટેની આંગણવાડી ભરતી
વાંકાનેર તાલુકામાં વર્ષ 2025 માટે વિવિધ ગામો અને શહેરના વોર્ડમાં આંગણવાડી વર્કર અને હેલ્પરની ભરતી માટે ખાલી જગ્યાઓ જાહેર થઈ છે. આ ભરતી અંતર્ગત ક્યાં ગામમાં કેટલા વર્કર અને કેટલા હેલ્પર જરૂરી છે તેની યાદી નીચે આપેલ છે.
શહેર વિસ્તાર
-
વાંકાનેર (M) – વોર્ડ નં.1 → 1 વર્કર
-
વાંકાનેર (M) – વોર્ડ નં.2 → 1 વર્કર
-
વાંકાનેર (M) – વોર્ડ નં.4 → 2 હેલ્પર
-
વાંકાનેર (M) – વોર્ડ નં.6 → 1 વર્કર
-
વાંકાનેર (M) – વોર્ડ નં.7 → 1 હેલ્પર
ગ્રામ્ય વિસ્તાર
-
જોધપર → 1 હેલ્પર
-
કોઠારીયા → 1 હેલ્પર
-
પીપળીયારાજ → 1 હેલ્પર
-
અમરસર → 1 હેલ્પર
-
કોટડા નાયાણી → 1 વર્કર, 1 હેલ્પર
-
કલાવડી જુની → 1 હેલ્પર
-
સીંધાવદર → 2 હેલ્પર
-
પીપળીયા અગાભી → 1 હેલ્પર
-
વણઝારા → 1 હેલ્પર
-
ખખાણા → 1 હેલ્પર
-
સરધારકા → 1 વર્કર, 1 હેલ્પર
-
દલડી → 1 વર્કર
-
ઢુવા → 1 વર્કર
-
પાજ → 1 હેલ્પર
-
લીંબાળા → 1 હેલ્પર
-
જામસર → 1 હેલ્પર
-
નાગલપર → 1 વર્કર, 1 હેલ્પર
-
વરડુસર → 1 હેલ્પર
-
ચીત્રાખડા → 1 વર્કર
-
લુણસર → 3 વર્કર
-
જેટપરડા → 1 વર્કર
-
વીનયગઢ → 1 હેલ્પર
-
રાતડીયા → 1 હેલ્પર
-
મહીકા → 1 વર્કર, 1 હેલ્પર
-
ગ઼ારીડા → 1 હેલ્પર
-
ગુંદાખડા → 1 હેલ્પર
-
તરકીયા → 1 વર્કર, 1 હેલ્પર
-
અદેપર → 1 હેલ્પર
-
મેસરીયા → 1 હેલ્પર
-
જાલીડા → 1 હેલ્પર
-
વસુંધરા → 1 વર્કર
-
રૂપાવટી → 1 હેલ્પર
-
જેપુર → 1 હેલ્પર
-
ભલગામ → 1 વર્કર
કુલ ખાલી જગ્યાઓ
-
આંગણવાડી વર્કર → 16 જગ્યાઓ
-
આંગણવાડી હેલ્પર → 32 જગ્યાઓ
Refrance : eHRMS GUJARAT